HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી

Insurer Highlights

People trust Policybazaar^
7.7 crore
Registered consumers
50
Insurance partners
4.2 crore
Policies sold
Policybazaar is one of India's leading digital insurance platform
0%
Find affordable plans from HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી

Select members you want to insure

  • More Members
  • Back
    Continue
    By clicking on “Continue”, you agree to our Privacy Policy and Terms of use
    Maximum child sum can be 4
    This will help us calculate the premium & discounts for your family
    Previous step
    Continue
    This will help us to find the network of Cashless Hospitals in your city

      Popular Cities

      Previous step
      Continue
      Get to plans directly next time you visit us
      Please provide your active international number
      Previous step
      Continue
      We will find you the plans that cover your condition.

      Do any member(s) have any existing illnesses for which they take regular medication?

      Get updates on WhatsApp

      Previous step

      When did you recover from Covid-19?

      Some plans are available only after a certain time

      Previous step

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. કંપનીની સ્થાપના ભારતના HDFC લિમિટેડ અને જર્મની સ્થિત ERGO ઇન્ટરનેશનલ AG વચ્ચે 2002 માં સંયુક્ત સાહસ તરીકે કરવામાં આવી હતી. આ આરોગ્ય વીમા યોજનાઓ સ્પર્ધાત્મક ભાવે વ્યક્તિઓ, પરિવારો અને મહિલાઓને વ્યાપક તબીબી કવરેજ પ્રદાન કરે છે.

      ગંભીર બીમારી, કોવિડ-19 અને ડેન્ગ્યુને આવરી લેવા માટે કસ્ટમાઇઝ્ડ પ્લાન પણ ઉપલબ્ધ છે. વધુમાં, તેઓ વેલ્યુ બાય બેનિફિટ જેવા અનન્ય સુવિધા પણ પ્રદાન કરે છે જે પૉલિસીધારકોને સ્વૈચ્છિક કપાતપાત્ર પસંદ કરવા પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવવા સક્ષમ બનાવે છે.

      તે ઉપરાંત, HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપની પાસે ઝડપી અને કાર્યક્ષમ ક્લેમની પ્રક્રિયા છે જે 2 કલાકની અંદર કૅશલેસ ક્લેમનું સેટલમેન્ટ કરે છે. વાસ્તવમાં, વીમાકર્તાએ વર્ષ 2021-22માં 97.47% નો ખર્ચ કરેલ ક્લેમ રેશિયો માણ્યો હતો.

      Choose Health Insurance Coverage of Your Choice

      ₹5Lakh
      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી
      ₹10Lakh
      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી
      ₹20Lakh
      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી
      ₹50Lakh
      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી
      ₹1Crore
      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી
      ₹2Crore
      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની ઝાંખી

      ચાલો દરેક વીમા યોજનાની વિગતવાર ચર્ચા કરીએ
      HDFC ERGO માય:હેલ્થ કોટી સુરક્ષા પ્લાન

      HDFC ERGO માય:હેલ્થ કોટી સુરક્ષા એ એક અનોખી યોજના છે જે વધુ વીમા રકમ અને ઓછા પ્રીમિયમ સાથે તબીબી કવરેજ અને વ્યક્તિગત અકસ્માત કવરેજ પ્રદાન કરે છે. જ્યારે તબીબી વીમાની રકમ રૂ. 50 લાખથી રૂ. 1 કરોડ સુધીની હોય છે, ત્યારે વ્યક્તિગત અકસ્માત કવર માટે વીમાની રકમ રૂ. 10,000 થી રૂ. 10 કરોડ સુધીની હોય છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, હોમ હેલ્થકેર અને આવાસીય હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને કવર કરવામાં આવે છે
      • આકસ્મિક મૃત્યુ, કાયમી વિકલાંગતા અને અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા માટે કવરેજ ઉપલબ્ધ છે
      • વૈકલ્પિક સારવાર, હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચ, રોડ એમ્બ્યુલન્સ સેવાઓ આવરી લેવામાં આવી છે
      • હાડકાંમાં ઈજા, વાહનચાલક લાભ અને અકસ્માત માટે હોસ્પિટલ કૅશ ઉપલબ્ધ છે
      • નિદાન્તામક આરોગ્ય તપાસ, ક્યુમ્યુલેટીવ બોનસ અને રિન્યુઅલ પર ફિટનેસ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે 
      • બિન-તબીબી ખર્ચ, તાત્કાલિક વિશ્વવ્યાપી કવરેજ, રૂમ ભાડું માફી અને વેઇટિંગ પિરિયડમાં ફેરફારના વિકલ્પો ઉપલબ્ધ છે
      • રિન્યુઅલ પ્રીમિયમ બેનિફિટ, પેરેન્ટલ કેર બેનિફિટ, મેડિકલ ઇવેક્યુંલેશન અને આશ્રિત બાળકોના શિક્ષણનો લાભ પણ વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ઓપ્ટીમા સિક્યોર

      HDFC ERGO ઓપ્ટીમા સિક્યોર પ્લાન વીમાધારકને ઘણા અનન્ય લાભો પ્રદાન કરે છે, કોઈપણ વધારાના ખર્ચ વિના તબીબી કવરેજને 4 ગણું વધારી આપે છે. તે પૉલિસીધારકોને વેલ્યુ બાય બેનિફિટ હેઠળ કપાતપાત્ર વિકલ્પ પસંદ કરીને તેમના પ્રીમિયમને 50% સુધી ઘટાડવાની મંજૂરી આપે છે. આ યોજના માટે વીમાની રકમ રૂ. 5 લાખથી રૂ. 2 કરોડ સુધીની છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, AYUSH સારવાર અને હોમ હેલ્થકેર આવરી લેવામાં આવે છે
      • ગંભીર બીમારી માટે ઈ-ઓપિનિયન અને શેરડ અકમોડેશન પસંદ કરવા માટે દૈનિક કૅશ ઉપલબ્ધ છે
      • હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચ, એમ્બ્યુલન્સ ચાર્જ અને અંગ દાનકર્તાના ખર્ચને આવરી લેવામાં આવે છે
      • જ્યારે સિક્યોર બેનિફિટ પહેલા દિવસથી બે ગણું કવરેજ પ્રદાન કરે છે, ત્યારે પ્લસ બેનિફિટ 2 વર્ષ પછી કવરેજમાં 100% વધારો કરે છે
      • પ્લસ બેનિફિટ અને રિસ્ટોર બેનિફિટ ઉપલબ્ધ છે
      • ગંભીર બીમારી માટેનું કવર, હોસ્પિટલ કૅશ બેનિફિટ અને અમર્યાદિત રિસ્ટોર બેનિફિટ વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ

      HDFC ERGO ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી 15 જેટલી ગંભીર બીમારીઓના પ્રથમ વખતના નિદાન પર પૉલિસીધારકને એક લમ્પસમ લાભ આપે છે. તે રૂ. 1 લાખથી રૂ. 50 લાખની વીમાવાળી રકમ સાથે આવે છે. આ યોજના ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ.

      વિશેષતાઓ અને લાભો:

      • સિલ્વર પ્લાન 8 બીમારીઓને આવરી લે છે, ગોલ્ડ પ્લાન 11 બીમારીઓને આવરી લે છે અને પ્લેટિનમ પ્લાન 15 ગંભીર બીમારીઓને આવરી લે છે
      • 15 દિવસ/30 દિવસનો સર્વાઇવલ પિરિયડ પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે.
      Read more
      HDFC ERGO ડે2ડે કેર

      HDFC ERGO ડે2ડે કેર પ્લાન પહેલા દિવસથી બહારના દર્દીઓના ધોરણે થતા તબીબી ખર્ચાઓ માટે કવરેજ પ્રદાન કરે છે. આ યોજના બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - સિલ્વર અને ગોલ્ડ.

      વિશેષતાઓ અને લાભો:

      • નેટવર્ક પ્રદાતાઓ પર અમર્યાદિત આઉટપેશન્ટ જનરલ અને નિષ્ણાતની કન્સલ્ટેશન
      • ફાર્મસી અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો ખર્ચ આવરી લેવામાં આવ્યો છે 
      • વાર્ષિક આરોગ્ય તપાસ દરેક વીમાધારક માટે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ડેન્ગ્યુ કેર

      HDFC ERGO ડેન્ગ્યુ કેર પ્લાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અને બહારના દર્દીઓને ડેન્ગ્યુની સારવાર પર થતા તબીબી ખર્ચને આવરી લે છે. આ યોજનામાં રૂ. 50,000 થી રૂ. 1 લાખ સુધીની વીમાની રકમ છે.

      વિશેષતાઓ અને લાભો:

      • દર્દીની હોસ્પિટલમાં દાખલ થવા, હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને હોસ્પિટલમાં દાખલ થવા પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે.
      • ડૉક્ટર કન્સલ્ટેશન, ફાર્મસી અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે OPD કવરેજ ઉપલબ્ધ છે.
      • હોમ નર્સિંગ સેવાઓનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે.
      • શેરડ અકમોડેશન બેનિફિટ બિન-તબીબી ખર્ચના કવર સાથે ઉપલબ્ધ છે.
      • કોઈ તબીબી તપાસની જરૂર નથી અને ઉંમરને ધ્યાનમાં લીધા વિના એક પ્રીમિયમ લેવામાં આવે છે.
      • વેલનેસ ઑફર્સ સમય-સમય પર પ્રદાન કરવામાં આવી શકે છે.
      • કોઈ સબ-લિમિટ અથવા કો-પેમેન્ટ લાગુ પડતી નથી.
      Read more
      HDFC ERGO એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ

      HDFC ERGO એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પહેલા જ દિવસથી ડાયાબિટીસ, હાયપરટેન્શન અને સંબંધિત સમસ્યોના હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને આવરી લે છે. આ યોજના રૂ. 2 લાખથી રૂ. 50 લાખ સુધીની વીમાની રકમ પ્રદાન કરે છે અને તે બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - સિલ્વર અને ગોલ્ડ.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી માટે અને ડે કેર પ્રક્રિયાઓ માટે કવરેજ ઉપલબ્ધ છે
      • હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીનો ખર્ચ, અંગ દાનકર્તાના ખર્ચ અને એમ્બ્યુલન્સ ચાર્જ આવરી લેવામાં આવે છે
      • HbA1C તપાસનો લાભ અને શેરડ અકમોડેશન બેનિફિટ ઉપલબ્ધ છે
      • રિસ્ટોર બેનિફિટ અને ક્યુમ્યુલેટીવ બોનસ ઉપલબ્ધ છે
      • વેલનેસ પ્રોગ્રામ્સ અને વેલનેસ બેનિફિટ પણ ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ઇઝી હેલ્થ ઇન્શ્યોરન્સ

      HDFC ERGO ઇઝી હેલ્થ ઇન્શ્યોરન્સ એ પરિવારો અને વ્યક્તિઓ માટે એક વ્યાપક આરોગ્ય પૉલિસી છે જે શારીરિક રીતે સક્રિય લોકોને આકર્ષક આરોગ્ય લાભો પ્રદાન કરે છે. તે રૂ. 1 લાખથી રૂ. 50 લાખ સુધીની વીમાની રકમ માટે ઉપલબ્ધ છે. આ યોજના ત્રણ વેરિઅન્ટ સાથે આવે છે - સ્ટાન્ડર્ડ, એક્સક્લુઝિવ અને પ્રીમિયમ.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ રહેલી દર્દીની સારવારનો ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીનો ખર્ચ આવરી લેવામાં આવે છે
      • AYUSH લાભ, શેરડ અકમોડેશન માટે ડેઈલી કૅશ અને રિકવરી બેનિફિટ ઉપલબ્ધ છે
      • માતૃત્વ ખર્ચ, નવજાત શિશુના ખર્ચ અને રોડ એમ્બ્યુલન્સ ચાર્જ આવરી લેવામાં આવે છે
      • બાળકની સાથે રેહવા માટે દૈનિક કૅશ અને એર એમ્બ્યુલન્સ કવર ઉપલબ્ધ છે
      • અંગ દાનકર્તાના ખર્ચ અને ડે કેર પ્રક્રિયાઓ આવરી લેવામાં આવે છે
      • ક્યુમ્યુલેટીવ બોનસ, નિદાન્તામક આરોગ્ય તપાસ અને એક્ટીવ બેનિફિટ ઉપલબ્ધ છે
      • ગંભીર બીમારી માટેનું કવર એડ-ઓન કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO હેલ્થ વૉલેટ ઇન્શ્યોરન્સ

      HDFC ERGO હેલ્થ વૉલેટ એ એક અનોખી આરોગ્ય વીમા પૉલિસી છે જે પાછલા વર્ષથી બિનઉપયોગી વીમાની રકમ સાચવી રાખે છે અને તેને આવતા વર્ષ માટે વીમાની મૂળ રકમમાં ઉમેરે છે. આ યોજના રૂ. 3 લાખથી રૂ. 50 લાખ સુધીની વીમાની રકમ સાથે ઉપલબ્ધ છે.

      વિશેષતાઓ અને લાભો:

      • દાખલ રહેલ દર્દીની સારવાર, AYUSH સારવાર અને આવાસીય સારવાર માટે કવરેજ ઉપલબ્ધ છે
      • ડે કેર પ્રક્રિયાઓ, એમ્બ્યુલન્સ ચાર્જ અને હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચ આવરી લેવામાં આવ્યા છે
      • રિઝર્વ બેનિફિટ, રીકવરી બેનિફિટ, રિસ્ટોર બેનિફિટ અને મલ્ટિપ્લાયર બેનિફિટ ઉપલબ્ધ છે
      • વિશ્વવ્યાપી ઇમરજન્સી કેર અને નિદાન્તામક આરોગ્ય તપાસનો ખર્ચ આવરી લેવામાં આવે છે
      • કપાતપાત્રનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે
      • અમર્યાદિત રિસ્ટોર બેનિફિટ એડ-ઓન કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO હેલ્થ સુરક્ષા ટોપ-અપ પ્રો પ્લાન

      HDFC ERGO હેલ્થ સુરક્ષા ટોપ-અપ પ્રો પ્લાન બેઝ પૉલિસીની વીમા રકમ સમાપ્ત થઈ ગયા પછી વધારાનું કવરેજ પૂરું પાડે છે. આ યોજના પૉલિસીધારક કપાતપાત્ર રકમ ચૂકવે પછી જ સક્રિય થાય છે. જ્યારે વીમાની રકમ રૂ. 2 લાખથી રૂ. 10 લાખ સુધીની હોય છે, જ્યારે કપાતપાત્ર રકમ રૂ. 1 લાખથી રૂ. 5 લાખ સુધીની હોય છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ દર્દીની સારવાર, ઇમરજન્સી રોડ એમ્બ્યુલન્સ અને ડે કેર પ્રક્રિયાઓ આવરી લેવામાં આવે છે
      • આવાસીય સારવાર અને અંગ દાનકર્તા માટે કવર ઉપલબ્ધ છે 
      • હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના બંને ખર્ચ કવર કરવામાં આવે છે
      • દરેક ક્લેમ-મુક્ત વર્ષ માટે 5% ક્યુમ્યુલેટીવ બોનસ 50% સુધી ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO હેલ્થ સુરક્ષા ટોપ-અપ પ્લસ પ્લાન

      HDFC ERGO હેલ્થ સુરક્ષા ટોપ-અપ પ્લસ પ્લાન વધારાના તબીબી કવરેજ પ્રદાન કરે છે જો ઘણા બધા તબીબી ક્લેમની કુલ રકમ કપાતપાત્ર રકમ કરતાં વધી જાય. આ યોજના રૂ. 2 લાખથી રૂ. 10 લાખ સુધીની વીમાની રકમ માટે રૂ. 1 લાખથી રૂ. 5 લાખ સુધીની કપાતપાત્ર રકમ સાથે આવે છે.

      વિશેષતાઓ અને લાભો:

      • દાખલ રહેલ દર્દીની સારવાર અને આવાસીય સારવારનો ખર્ચ આવરી લેવામાં આવે છે
      • અંગ દાનકર્તા કવર અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ કવર ઉપલબ્ધ છે
      • ડે કેર પ્રક્રિયાઓ, હોસ્પિટલમાં દાખલ થાય પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે
      • દરેક ક્લેમ-મુક્ત વર્ષ માટે 5% ક્યુમ્યુલેટીવ બોનસ 50% સુધી ઉપલબ્ધ છે
      • 55 વર્ષની ઉંમર સુધી કોઈ તબીબી તપાસની જરૂર નથી
      Read more
      HDFC ERGO આઈકેન ઇન્શ્યોરન્સ પ્લાન

      HDFC ERGO આઈકેન ઇન્શ્યોરન્સ પ્લાન કેન્સરની સારવાર કરવા માટે તબીબી ખર્ચને કવર કરે છે. તે રૂ. 5 લાખથી રૂ. 50 લાખ સુધીની વીમાની રકમ પ્રદાન કરે છે. આ યોજના બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - સ્ટાન્ડર્ડ અને એડવાન્સ.

      વિશેષતાઓ અને લાભો:

      • દાખલ રહેલ દર્દીની સારવાર, બહારના દર્દીઓની સારવાર અને સારવાર પછીની ફોલો-અપ કેરને પણ આવરી લેવામાં આવે છે
      • બીજો અભિપ્રાય, ડે કેર પ્રક્રિયાઓ અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ કવર ઉપલબ્ધ છે
      • હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના બંને ખર્ચ આવરી લેવામાં આવે છે
      • ક્રિટીકેર બેનિફિટ અને ફેમિલી કેર બેનિફિટ માત્ર અદ્યતન યોજના હેઠળ જ ઉપલબ્ધ છે
      • વૈકલ્પિક કવર તરીકે અદ્યતન સારવાર ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO મેક્સિમા ઇન્શ્યોરન્સ

      HDFC ERGO મેક્સિમા ઇન્શ્યોરન્સ વીમાધારકની રોજિંદી આરોગ્ય જરૂરિયાતો માટે હોસ્પિટલમાં દાખલ દર્દી અને બહારના દર્દી બંને તબીબી ખર્ચાઓ માટે કવરેજ પૂરું પાડે છે. આ પૉલિસી રૂ. 3 લાખની વીમાની રકમ પ્રદાન કરે છે.

      વિશેષતાઓ અને લાભો:

      • OPD ડૉક્ટર કન્સલ્ટેશન, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને દાંતની સારવાર માટે કવરેજ ઉપલબ્ધ છે
      • હોસ્પિટલ દાખલ રહેલી દર્દીની સારવારનો ખર્ચ, હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે
      • માતૃત્વ લાભ, નવજાત શિશુનું કવર અને વીમાધારક બાળક માટે દૈનિક કૅશ બેનિફિટ ઉપલબ્ધ છે
      • ડે કેર પ્રક્રિયાઓ, અંગ દાનકર્તાના ખર્ચ અને આવાસીય સારવાર આવરી લેવામાં આવે છે
      • શેરડ અકમોડેશન પસંદ કરવા માટે વાર્ષિક આરોગ્ય તપાસ અને દૈનિક કૅશ ઉપલબ્ધ છે
      • ચશ્મા, કોન્ટેક્ટ લેન્સ અને એમ્બ્યુલન્સ સેવાઓની કિંમત આવરી લેવામાં આવે છે
      • ગંભીર બીમારી માટેનું કવર એડ-ઓન કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO માય:હેલ્થ સુરક્ષા પ્લાન

      HDFC ERGO માય:હેલ્થ સુરક્ષા એ એક વ્યાપક યોજના છે જે તમામ ઉંમરના લોકોને તબીબી કવરેજ પ્રદાન કરે છે. આ યોજના રૂ. 1 લાખથી રૂ. 5 કરોડ સુધીની વીમાની રકમ સાથે આવે છે અને તે ત્રણ વેરીઅન્ટમાં ઉપલબ્ધ છે - સિલ્વર સ્માર્ટ, ગોલ્ડ સ્માર્ટ અને પ્લેટિનમ સ્માર્ટ.

      વિશેષતાઓ અને લાભો:

      • 45 વર્ષની ઉંમર સુધીના કોઈ વ્યક્તિ માટે પૉલિસી પૂર્વ આરોગ્ય તપાસ જરૂરી નથી
      • હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, વૈકલ્પિક સારવાર અને આવાસીય સારવાર આવરી લેવામાં આવે છે
      • માનસિક આરોગ્યસંભાળ, હોમ હેલ્થકેર અને અંગ દાનકર્તા કવર માટે કવરેજ ઉપલબ્ધ છે. 
      • ડે કેર પ્રક્રિયાઓ અને રોડ એમ્બ્યુલન્સ સેવાઓનો ખર્ચ આવરી લેવામાં આવે છે
      • નિદાન્તામક આરોગ્ય તપાસ, ક્યુમ્યુલેટીવ બોનસ અને માય:હેલ્થ એક્ટિવ બેનિફિટ ઉપલબ્ધ છે
      • વૈકલ્પિક કવર, જેમ કે બિન-તબીબી ખર્ચ કવર, મોટી બીમારી માટેનો લાભ, વૈશ્વિક આરોગ્ય કવર અને બહારના દર્દીઓને દાંતની સારવાર ઉપલબ્ધ છે
      • વીમાની રકમનું રીબાઉન્ડ, રિકવરી બેનિફિટ અને એક્સટેન્ડેડ ક્યુમ્યુલેટીવ બોનસ પણ ઉપલબ્ધ છે
      • માતા-પિતા અને બાળ સંભાળ કવર, એર એમ્બ્યુલન્સ કવર અને ઈ-ઓપિનિયન કવર પસંદ કરવા માટે લવચીકતા
      • નિદાન્તામક આરોગ્ય તપાસ બૂસ્ટર, વેઇટિંગ પિરિયડમાં ફેરફાર અને રૂમ ભાડામાં ફેરફાર કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે
      • ગંભીર બીમારી માટેનું કવર અને હોસ્પિટલ કૅશ બેનિફિટ એડ-ઓન કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO માય:હેલ્થ વુમન સુરક્ષા

      HDFC ERGO માય:હેલ્થ વુમન સુરક્ષા યોજના આધુનિક યુગની મહિલાઓની આરોગ્ય જરૂરિયાતો માટે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. તેમાં રૂ. 1 લાખથી રૂ. 1 કરોડ સુધીની વીમાની રકમ ઉપલબ્ધ છે. આ યોજના 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - વુમન કેન્સર પ્લાન, વુમન કેન્સર પ્લસ પ્લાન, વુમન કાર્ડિયાક પ્લાન, વુમન CI એસેન્શિયલ પ્લાન, વુમન કોમ્પ્રીહેન્સિવ પ્લાન અને વુમન એસોલ્ટ એન્ડ બર્ન્સ.

      વિશેષતાઓ અને લાભો:

      • મેલિગનંન્ટ કેન્સર, મોટું કેન્સર, સ્તનમાં થતા કાર્સિનોમા અને ગર્ભાશયમાં થતા કાર્સિનોમા માટે કવરેજ ઉપલબ્ધ છે
      • 41 ગંભીર બીમારીઓ અને 3 મોટી બીમારીઓ આવરી લેવામાં આવી છે
      • હૃદયની બિમારીઓ અને પ્રક્રિયાઓ, સર્જીકલ પ્રક્રિયાઓ, હિંસા અને દાઝી જવા માટે કવરેજ ઉપલબ્ધ છે
      • નિદાન્તામક આરોગ્ય તપાસ અને માય:હેલ્થ એક્ટિવ બેનિફિટ ઉપલબ્ધ છે
      • ઘટાડેલા પ્રીમિયમ લાભ સાથે 5 વર્ષ માટે રિન્યુઅલ પ્રીમિયમના 50% ની માફી પણ ઉપલબ્ધ છે
      • ગર્ભાવસ્થા અને નવજાત શિશુની સમસ્યાઓ, નિદાન પછીની સહાય અને નોકરી જવી, તે માટે વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO માય:હેલ્થ મેડીસ્યોર સુપર ટોપ અપ

      HDFC ERGO માય:હેલ્થ મેડીસ્યોર સુપર ટોપ અપ પ્લાન વીમાધારકને ઓછા પ્રીમિયમ પર વધુ તબીબી કવરેજ પ્રદાન કરે છે. જયારે બેઝ પૉલિસી સમાપ્ત થઈ જાય ત્યારે આ યોજનાનો ઉપયોગ બેકઅપ કવરેજ માટે થઈ શકે છે. આ યોજનામાં વીમાની રકમ રૂ. 3 લાખથી રૂ. 20 લાખ સુધીની હોય છે, અને કપાતપાત્ર રકમ રૂ. 2 લાખથી રૂ. 5 લાખ સુધીની હોય છે.

      વિશેષતાઓ અને લાભો:

      • 55 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિઓ માટે કોઈ પૂર્વ-પૉલિસી તબીબી તપાસ જરૂરી નથી
      • હોસ્પિટલમાં દાખલ દર્દીની સારવાર અને ડે કેર ની પ્રક્રિયાઓ માટે કવરેજ ઉપલબ્ધ છે
      • હોસ્પિટલમાં દાખલ થવા પહેલા થતા અને પછી થતા બંને ખર્ચ આવરી લેવામાં આવે છે
      • ગંભીર બીમારી માટેનું કવર અને હોસ્પિટલ કૅશ બેનિફિટ એડ-ઓન કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ઓપ્ટીમા રિસ્ટોર

      HDFC ERGO ઓપ્ટીમા રિસ્ટોર પ્લાન વીમાધારકને રિસ્ટોર બેનિફિટ સાથે તબીબીકવરેજ પ્રદાન કરે છે. વીમાની રકમ રૂ. 3 લાખથી રૂ. 1 કરોડ સુધીની હોય છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, અંગ દાનકર્તાનો ખર્ચ અને આવાસીય સારવાર આવરી લેવામાં આવે છે
      • શેરડ અકમોડેશન બેનિફિટ પસંદ કરવા માટે દૈનિક કૅશ અને ગંભીર બીમારી માટે ઈ-ઓપિનિયન ઉપલબ્ધ છે
      • ડે કેર પ્રક્રિયાઓ, રોડ એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સ ખર્ચ આવરી લેવામાં આવે છે
      • રિસ્ટોર બેનિફિટ, મલ્ટિપ્લાયર બેનિફિટ અને નીદાન્તામક બેનિફિટ ઉપલબ્ધ છે
      • અમર્યાદિત રિસ્ટોર બેનિફિટ વૈકલ્પિક લાભ તરીકે ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ઓપ્ટિમા સિનિયર

      HDFC ERGO ઓપ્ટિમા સિનિયર પ્લાન 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવતા તબીબી ખર્ચાઓને આવરી લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ યોજના રૂ. 2 લાખ, રૂ. 3 લાખ અને રૂ. 5 લાખની વીમાવાળી રકમ સાથે ઉપલબ્ધ છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ દર્દીની સારવાર, ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ડે કેર પ્રક્રિયાઓ માટે કવરેજ ઉપલબ્ધ છે
      • અંગ દાનકર્તાના ખર્ચ, આવાસીય સારવાર અને હોસ્પિટલમાં દાખલ થયા પહેલાના અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે
      • ચોક્કસ ગંભીર બીમારીઓ માટે ઈ-ઓપિનિયન ઉપલબ્ધ છે
      • દરેક ક્લેમ-મુક્ત વર્ષ માટે 5% નો ક્લેમ બોનસ ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ઓપ્ટિમા સુપર

      HDFC ERGO ઓપ્ટિમા સુપર એ ટોપ-અપ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે સતત પાંચ રિન્યુઅલ પછી અથવા 55 થી 60 વર્ષની વય વચ્ચે નિયમિત આરોગ્ય વીમા પૉલિસીમાં રૂપાંતરિત થઈ શકે છે. આ યોજનામાં રૂ. 5 લાખથી રૂ. 10 લાખ સુધીની વીમાની રકમ પ્રદાન કરવામાં આવે છે અને કપાતપાત્ર વિકલ્પો રૂ. 1 લાખથી રૂ. 10 લાખ સુધીના હોય છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ દર્દીની સારવાર, એમ્બ્યુલન્સ સેવા અને ડે કેર સારવારની પ્રક્રિયાઓનો ખર્ચ આવરી લેવામાં આવે છે
      • અંગ દાનકર્તાના ખર્ચ અને હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચ માટે કવરેજ ઉપલબ્ધ છે
      • વેઇટિંગ પિરિયડમાં ઘટાડા સાથે કપાતપાત્ર લાભમાં છૂટ વિકલ્પ ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO ઇક્વિકવર હેલ્થ

      HDFC ERGO ઇક્વિકવર હેલ્થ પ્લાન વિકલાંગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા તબીબી ખર્ચાઓને આવરી લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ યોજના રૂ. 4 લાખ અને રૂ. 5 લાખની વીમાવાળી રકમ પ્રદાન કરે છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ દર્દીના ખર્ચ સહીત હોસ્પિટલમાં દાખલ થવા પહેલાના અને પછીના ખર્ચ માટે કવરેજ ઉપલબ્ધ છે
      • મોતિયાની સારવાર, આધુનિક સારવાર અને AYUSH સારવાર આવરી લેવામાં આવી છે
      • ઈમરજન્સી ગ્રાઉન્ડ એમ્બ્યુલન્સ કવર ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO હોસ્પિટલ કૅશ ઇન્શ્યોરન્સ

      HDFC ERGO હોસ્પિટલ કૅશ ઇન્શ્યોરન્સ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાના દરેક દિવસ માટે દૈનિક રોકડ ભથ્થું પ્રદાન કરે છે. આ યોજના 500 રૂપિયા પ્રતિ દિવસથી 2500 રૂપિયા પ્રતિ દિવસની વીમાની રકમ સાથે આવે છે.

      વિશેષતાઓ અને લાભો:

      • હોસ્પિટલમાં દાખલ થવાના દરેક દિવસ માટે દૈનિક રોકડ ભથ્થું ચૂકવવામાં આવે છે
      • ICU પ્રવેશ માટે દૈનિક કૅશ રકમની બમણી રકમ ચૂકવવામાં આવે છે
      • દર વર્ષની પૉલિસી માટે 30/60 દિવસ સુધીનું કવરેજ ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO માય:ક્રેડિટ કોમ્પ્રિહેન્સિવ સુરક્ષા

      HDFC ERGO માય:ક્રેડિટ કોમ્પ્રિહેન્સિવ સુરક્ષા પ્લાન એવા લોકોને કવરેજ પ્રદાન કરે છે જેમણે બેંકો/NBFC અથવા અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લીધી હોય. યોજના માટે વીમાની રકમ રૂ. 1 લાખથી રૂ. 5 કરોડ સુધીની છે. આ યોજના 6 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - ક્રિટિકલ ઈલનેસ, વુમન સુરક્ષા, સેચેટ ક્રિટિકલ ઈલનેસ, રિકવરી બેનિફિટ, હૉસ્પિટલ કૅશ અને પરમેનન્ટ ટોટલ ડિસેબલમેન્ટ - ઈલનેસ.

      વિશેષતાઓ અને લાભો:

      • એક લમ્પસમ રકમની ચુકવણી 51 ગંભીર બિમારીઓના નિદાન પર કરવામાં આવે છે
      • મહિલાઓ માટે કેન્સર, સર્જીકલ પ્રક્રિયાઓ, મોટી બીમારીઓ, હૃદયની બિમારીઓ અને પ્રક્રિયાઓ અને 41 ગંભીર બીમારીઓ માટે કવરેજ ઉપલબ્ધ છે.
      • કેન્સર કવર, હાર્ટ કવર, નર્વસ સિસ્ટમ કવર અને અન્ય મુખ્ય અંગ માટેના કવર ઉપલબ્ધ છે.
      • રીકવરી બેનિફિટ, હૉસ્પિટલ કૅશ બેનિફિટ અને પર્મનેન્ટ ટોટલ ડિસેબલિટી કવર ઉપલબ્ધ છે.
      • કાર્ડિયાક અરેસ્ટ અને મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે.
      • ગર્ભાવસ્થા અને નવજાત શિશુની સમસ્યાઓ, મહિલા સુરક્ષા વિભાગ હેઠળ વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે.
      • નિદાનાત્મક આરોગ્ય તપાસ, બીજો તબીબી અભિપ્રાય, નિદાન પછી સહાય, નોકરી જવી અને પૂર્વ નિદાન કવર વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે.
      • વીમાની રકમની રીઇન્સ્ટોલમેન્ટ અને વેઇટિંગ પિરિયડમાં ફેરફાર કરવાનો વિકલ્પ વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે.
      Read more
      HDFC ERGO ઓપ્ટીમા કૅશ

      HDFC ERGO ઓપ્ટીમા કૅશ પ્લાન હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થયેલા આકસ્મિક ખર્ચ માટે વીમાધારકને દૈનિક રોકડ ભથ્થું આપે છે. આ યોજના માટે વીમાની રકમ રૂ. 500 પ્રતિ દિવસ થી રૂ. 5000 પ્રતિ દિવસ સુધીની છે.

      વિશેષતાઓ અને લાભો:

      • સિકનેસ હોસ્પિટલ કૅશ, ડે કેર પ્રોસિઝર કૅશ અને અકસ્માત હોસ્પિટલ કૅશ ચૂકવવામાં આવે છે
      • કન્વેલેસેન્સ બેનિફિટ અને ચાઈલ્ડબર્થ બેનિફિટ ઉપલબ્ધ છે
      • પેરેન્ટ અકમોડેશન બેનિફિટ અને અકસ્માત લાભને કારણે સંયુક્ત હોસ્પિટલમાં દાખલ થવાનો લાભ પણ ઉપલબ્ધ છે
      Read more
      HDFC ERGO માય:હેલ્થ ક્રિટિકલ સુરક્ષા પ્લસ

      HDFC ERGO માય:હેલ્થ ક્રિટિકલ સુરક્ષા પ્લસ પ્લાન ગંભીર બીમારીના નિદાન પર વીમાધારકની નાણાકીય જરૂરિયાતોને આવરી લેવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આ યોજના રૂ. 1 લાખથી રૂ. 5 કરોડ સુધીની વીમાની રકમ સાથે ઉપલબ્ધ છે.

      વિશેષતાઓ અને લાભો:

      • કેન્સર કવર, નર્વસ સિસ્ટમ કવર, હાર્ટ કવર અને અન્ય મુખ્ય અંગ માટે કવર ઉપલબ્ધ છે
      • નિદાન્તામક આરોગ્ય તપાસ લાભ અને માય:હેલ્થ એક્ટિવ બેનિફિટ ઉપલબ્ધ છે
      • પ્રિ ડાયગ્નોસિસ કવર, પોસ્ટ ડાયગ્નોસિસ સપોર્ટ અને નોકરી છૂટી જવા માટેનું કવર પણ વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે
      • હોસ્પિટલ કૅશ બેનિફિટ એડ-ઓન કવર તરીકે ઉપલબ્ધ છે
      Read more
      View more plans

      તમારે HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે ખરીદવો જોઈએ?

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાના કેટલાક લાભો અહીં આપેલ છે:

      • આકર્ષક લાભો - કેટલીક HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન અનન્ય લાભ પ્રદાન કરે છે જેમ કે વેલ્યુ બાય, સિક્યોર બેનિફિટ, રીડ્યુસ્ડ પ્રીમિયમ બેનિફિટ, પ્રોટેક્ટ બેનિફિટ, મલ્ટીપ્લાયર બેનિફિટ, વગેરે, જે તેને નફાકારક ખરીદી બનાવે છે.
      • ઇન-હાઉસ ક્લેમ ટીમ - વીમા કંપની પાસે ઇન-હાઉસ ક્લેમ સેટલમેન્ટ ટીમ છે જે 2 કલાકની અંદર કૅશલેસ ક્લેમનું સેટલમેન્ટ કરે છે.
      • 24x7 ગ્રાહક સહાય - HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપની પાસે એક કાર્યક્ષમ ગ્રાહક સહાય ટીમ છે જે ચોવીસ કલાક ગ્રાહક સહાય પૂરી પાડે છે.
      • કર લાભો - પૉલિસીધારકો HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે ચૂકવેલ પ્રીમિયમ પર કર કપાતનો ક્લેમ કરી શકે છે.
      વધુ વાંચો

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ક્લેમ ફાઇલ કેવી રીતે કરવો?

      નીચે આપેલા પ્રક્રિયાને અનુસરીને તમે HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે ક્લેમ ફાઈલ કરી શકશો:

      1

      હોસ્પિટલમાં દાખલ થવું

      કૅશલેસ સારવાર મેળવવા માટે HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થાઓ

      2

      દસ્તાવેજો બતાવો

      માન્ય ફોટો ID સાથે તમારું HDFC ERGO હેલ્થ કાર્ડ બતાવો.

      3

      કૅશલેસ પ્રી-ઓથોરાઈઝેશન

      નેટવર્ક હોસ્પિટલ તમારું પ્રી-ઓથોરાઈઝેશન ફોર્મ HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને મોકલશે અને તમારી કૅશલેસ સારવાર માટે વિનંતી કરશે.

      4

      કૅશલેસ સારવારની મંજૂરી

      વીમા કંપની કૅશલેસ સારવારની વિનંતીને મંજૂરી આપીને હોસ્પિટલને જાણ કરશે.

      5

      દસ્તાવેજ સબમિશન

      તમને રજા મળે તે પછી, હોસ્પિટલ અંતિમ બિલ અને તમામ જરૂરી દસ્તાવેજો વીમા કંપનીને મોકલશે.

      6

      અંતિમ અધિકૃતતા

      વીમાકર્તા સબમિટ કરેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે અને હોસ્પિટલને અંતિમ અધિકૃતતા આપશે.

      નોંધ: રિઈમ્બર્સમેન્ટ ક્લેમ માટે, તમારે HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપનીને તમારા હોસ્પિટલમાં દાખલ થવાના આયોજન સાથે ઓછામાં ઓછા 48 કલાક પહેલાં અને ઈમરજન્સી સ્થિતિમાં 24 કલાકની અંદર હોસ્પિટલમાં દાખલ થવા વિશે જણાવવું જોઈએ. ડિસ્ચાર્જ સમયે હોસ્પિટલ બિલની સંપૂર્ણ ચુકવણી કરો, તમામ દસ્તાવેજો એકત્રિત કરો અને વીમા કંપનીને જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સના ડોકટરોની ટીમ દસ્તાવેજોની સમીક્ષા કરશે અને 7 દિવસની અંદર ક્લેમની પ્રક્રિયા કરશે.

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ માટે જરૂરી દસ્તાવેજો

      રિઈમ્બર્સમેન્ટ ક્લેમની સરળ પ્રક્રિયા માટે સબમિટ કરવાના દસ્તાવેજો નીચે આપેલા છે.

      • યોગ્ય રીતે ભરેલું HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ ફોર્મ સાથે પૉલિસી નંબર 
      • અસલી હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરી
      • વસ્તુઓના વિગતવાર વિભાજન સાથેનું અસલી અંતિમ હોસ્પિટલનું બિલ
      • ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનો સાથે સમર્થિત અસલી ફાર્મસીનું બિલ
      • અસલી ચુકવણી રસીદો
      • અસલી તપાસના રીપોર્ટ
      • સ્ટીકર/ ઇન્વોઇસ લગાવો
      • FIR અથવા મેડિકો લીગલ સર્ટિફિકેટ (MLC) (અકસ્માતના કેસ માટે)
      • ભૂતકાળની સારવારના દસ્તાવેજો
      • કાનૂની વારસદારનું પ્રમાણપત્ર (જો નોમિની સગીર હોય તો)
      • બેંક દ્વારા પ્રમાણિત કરાયેલ ચેક અથવા પાસબુકની નકલ
      • રૂ. 1 લાખ કે તેથી વધુના ક્લેમ માટે KYC ફોર્મ અને કોઈપણ એક KYC દસ્તાવેજની નકલ.

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે ખરીદશો?

      HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપની પૉલિસીધારકોને સમગ્ર ભારતમાં તેની નેટવર્ક હોસ્પિટલોમાં કૅશલેસ તબીબી સારવારનો લાભ લેવાની મંજૂરી આપે છે. તમે નીચે ભારતના વિવિધ શહેરોમાં HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ નેટવર્ક હોસ્પિટલોની યાદી જોઈ શકો છો

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ ઓનલાઇન ખરીદવાના પગલાંઓ પર એક નજર કરીએ:

      પગલું 1: Policybazaar.com ની મુલાકાત લો અને 'હેલ્થ ઇન્શ્યોરન્સ' આઇકન પસંદ કરો

      પગલું 2: તમારી જાતિ પસંદ કરો અને તમારું પૂરું નામ લખો

      પગલું 3: જે લોકોનો વીમો લેવાનો હોય તેને પસંદ કરો અને તેમની ઉંમર દાખલ કરો

      પગલું 4: તમારું શહેર અથવા તેનો પિન કોડ તેમજ તમારો ફોન નંબર દાખલ કરો

      પગલું 5: જો વીમો લેવામાં આવનાર કોઈપણ વ્યક્તિનો તબીબી ઇતિહાસ હોય તો યોગ્ય વિકલ્પ પસંદ કરો 

      પગલું 6: ખરીદવા માટે HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો

      પગલું 7: પ્રીમિયમની રકમ ઓનલાઇન ચૂકવો

      પગલું 8: એકવાર ચુકવણી પ્રાપ્ત થઈ જાય પછી HDFC ERGO જનરલ ઇન્શ્યોરન્સ કંપની પૉલિસી જારી કરશે.

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કેવી રીતે રિન્યુ કરવો?

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવા માટે અહીં સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા આપેલ છે:

      પગલું 1: પૉલિસીબઝાર ઇન્શ્યોરન્સ બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો

      પગલું 2: પેજની ટોચ પર ‘તમારી પૉલિસી રિન્યુ કરો’ વિકલ્પ પર જાઓ

      પગલું 3: ડ્રોપડાઉન મેનૂમાંથી, 'હેલ્થ રિન્યુઅલ' વિકલ્પ પર ક્લિક કરો

      પગલું 4: લોગ-ઇન કરવા માટે તમારો મોબાઇલ નંબર અને OTP દાખલ કરો

      પગલું 5: પ્રથમ વખતના યુઝર્સ હોમપેજ પર 'હેલ્થ ઇન્શ્યોરન્સ' આઇકન પર ક્લિક કરી શકે છે અને વિનંતી કરેલ વિગતો દાખલ કરી શકે છે.

      પગલું 6: તમારો HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પ્લાન પસંદ કરો અને રિન્યુઅલ પ્રીમિયમની રકમ ઓનલાઇન ચૂકવો.

      પગલું 7: વીમા કંપની તમારી HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુ કરશે.

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી?

      પૉલિસીધારકો આરોગ્ય વીમા પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનના પ્રીમિયમની ગણતરી કરી શકે છે. તેમને માત્ર અમુક વિગતો દાખલ કરવાની રેહશે, જેમ કે રહેઠાણનું શહેર, વીમાની રકમ, વગેરે. નીચે આપેલા HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમે તબીબી વીમા યોજનાના પ્રીમિયમનો અંદાજ કાઢવા માટે કરી શકો છો.

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સની સંપર્ક માટેની વિગતો

      નીચે HDFC ERGO જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની સંપર્ક વિગતો પર એક નજર નાખો:

      કેટેગરી સંપર્કની વિગતો
      ફોન નંબર 022 6242 6242 (પૉલિસી ખરીદવા માટે)
      022 6234 6234
      0120 6234 6234
      વોટ્સએપ નંબર 8169 500 500
      ઇ-મેઈલ Id care@hdfcergo.com
      nsp[@]hdfcergo.com (નેટવર્ક હોસ્પિટલની સમસ્યાઓ માટે)
      preauth[@]hdfcergo.com (પૂર્વ-અધિકૃતતાના મુદ્દાઓ માટે)

      HDFC ERGO હેલ્થ ઇન્શ્યોરન્સ – FAQs

      Policybazaar exclusive benefits
      • 30 minutes claim support*(In 120+ cities)
      • Relationship manager For every customer
      • 24*7 claims assistance In 30 mins. guaranteed*
      • Instant policy issuance No medical tests*
      book-home-visit

      *We will respond in the first instance within 30 minutes of the customers contacting us. 30-minute claim support service is for the purpose of giving reasonable assistance to the policyholder in pursuance of the claim. Settlement of claim (including cashless claim) is the responsibility of the insurer as per policy terms and conditions. The 30- minute claim support is subject to our operations not being impacted by a system failure or force majeure event or for reasons beyond our control. For further details, 24x7 Claims Support Helpline can be reached out at 1800-258-5881.

      *Product information is authentic and solely based on the information received from the Insurer. Policybazaar is acting only as a facilitator and claims settlement shall be at the sole discretion of the Insurer. Policybazaar does not provide any medical or surgical advice or diagnosis and is not responsible for your interactions / treatment by a medical practitioner/hospital. Please consult a registered medical practitioner for any medical or surgical advice. The Information that you obtain or receive from Policybazaar, and its employees, or otherwise on the Website is for informational purposes only. As per the Insurance guidelines, you are allowed to cancel the policy with-in 30 days from the date of Issuance of policy.This option is available incase of policies with a term of one year or more.

      *All the health insurance plans cover hospitalization expenses including COVID-19 treatment cover up to the specified limits. You can also buy specific COVID-19 health insurance policies such as Corona Kavach Policy and Corona Rakshak policy.

      **All savings and online discounts are provided by insurers as per IRDAI approved insurance plans. #Tax Benefits are subject to changes in tax laws. GST Exemptions depend on fulfilment of qualification criteria and submission of relevant documents.

      *₹1748/month is the starting price for a 1 crore health insurance for an 18-year-old male, with no pre-existing diseases. Discount on renewal premium is subject to the number of wellness points earned in the health insurance policy. For more details about the plans, please read the sale brochure carefully to get upto 100% discount on renewal premium.

      *₹400/month is the starting price for ₹ 5 lakh Health insurance for a 30 year old male & 29 years old female, living in Delhi with no pre-existing diseases

      *₹541/month is the starting price for ₹ 10 lakh Health insurance for a 30 year old male & 29 years old female, living in Delhi with no pre-existing diseases

      *₹762/month is the starting price for ₹ 1 Crore Health insurance for a 30 year old male & 29 years old female, living in Delhi with no pre-existing diseases

      *₹243/month(₹ 8/day) is the starting price for a 5 lakh health insurance for a 20-year-old male, non-smoker, living in Bengaluru with no pre-existing diseases

      *₹2020/month is the starting price for ₹ 1 Cr Health insurance for a 50 year old male & 50 years old female, living in Bangalore with no pre-existing diseases rounded off to nearest 10.

      *₹390/month (₹13 per day) is starting price for 1 cr. Health insurance for 25 years old male, with pre-existing diseases, residing from tier 1 city rounded off to the nearest 10.

      *No medical tests are required unless requested by the insurer’s underwriter. In-case of pre-existing diseases relevant medical proof would be required as per the terms and condition of the policy opted.

      *The values taken for effective cost calculation are indicative values and may change as per the selected plan.

      *Coverage upto double the amount of Sum Insured is available on certain covers for a minimum plan of Rs. 5 Lakh on the first claim only to an individual of upto 45 years of age with no pre-existing diseases. The benefit is available with or without extra cost depending on the plan chosen.

      *Coverage of pre-existing diseases is provided by insurer as per their underwriting policy.

      *The scope of coverage may vary from plan to plan.

      ~Source: Google Review Rating available on:- http://bit.ly/3J20bXZ

      ##On ground claim assistance is available in 114 cities

      Tax Benefits are subject to changes in tax laws. GST Exemption depends on fulfilment of qualification criteria and submission of relevant documents as required by the insurers. For more details on risk factors, terms and conditions, please read the sales brochure and applicable rules and regulation carefully before concluding a sale.

      STANDARD TERMS AND CONDITIONS APPLY. For more details on risk factors, terms and conditions, please read the sales brochure carefully before concluding a sale.

      Policybazaar is a registered Composite Broker |Registration No. 742, Valid till 09/06/2024, License category- Composite Broker| Visitors are hereby informed that their information submitted on the website may be shared with insurers.

      Policybazaar Insurance Brokers Private Limited | CIN: U74999HR2014PTC053454 | Registered Office - Plot No.119, Sector - 44, Gurgaon, Haryana - 122001 Contact Us | Legal and Admin Policies

      © Copyright 2008-2024 policybazaar.com. All Rights Reserved.

      top
      Close
      Download the Policybazaar app
      to manage all your insurance needs.
      INSTALL